નમસ્કાર આપની ગુજરાતી બૂક શોપ માં આપનું હાર્દિક સ્વાગત છે. યોગ્ય દિશામાં લીધેલું પગલું તમને સફળતા તરફ લઇ જાય છે. અહી આપની પસંદગી ના પુસ્તકો મળી રહે તેવો અમારો પ્રયાસ છે. પુસ્તકોમાં કરેલો ખર્ચ એ ખરેખર એક સારા વ્યક્તિત્વ નિર્માણ માટેનું રોકાણ છે. આપના બાળકને વારસામાં પૈસા નહિ પણ એક સારું પુસ્તકાલય આપવા માટે અમારી વેબસાઈટ આપને ઉપયોગી થશે તેવી આશા રાખીએ છીએ. www.gujaratibookshop.in પર ગુજરાતના સારા મેગેઝીન નું લવાજમ પણ સ્વીકારવામાં આવે છે.

SCHOOL LIBRARY GRANT

નમસ્કાર
ગુજરાત પ્રાથમિક વિકાસ પરિષદ અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળા કક્ષાએ પુસ્તકાલય સજ્જતા માટે દરેક પ્રાથમિક શાળાને ગ્રાન્ટ આપવામાં આવે છે. જે શિક્ષણ વિભાગનું ઉત્તમ પગલું છે.

હવે સૌથી અગત્યની વાત એ પુસ્તક ખરીદી કરતા સમયે પુસ્તક પસંદગીની છે. આપે ખર્ચ કરેલ રકમનું પૂરેપૂરું મૂલ્યનિષ્ઠ  વળતર મળે તથા આવનારી નવી પેઢીમાં ઉત્તમ મૂલ્યોનું નિર્માણ થાય તે ખુબજ અગત્યનું છે. માટે www.gujaratibookshop.in આપના માટે ગુણવતાસભર પુસ્તકોની યાદી રજુ કરીને આનંદની લાગણી અનુભવે છે. અહી રજુ કરેલા પુસ્તકો એ પુરસ્કૃત થયેલા છે, પ્રશંસા પામેલા છે. અમે વિદ્યાર્થી તેમજ શિક્ષકોને કેન્દ્રમાં રાખીને વિશિષ્ટ પુસ્તકોની યાદી તૈયાર કરી છે. જે તમને પુસ્તકો ખરીદવામાં ખુબ જ ઉપયોગી થશે તેવી આશા રાખીએ છીએ..... આભાર

અમારી ત્યાંથી ખરીદી કરનારને ટીન નં  વાળું પાકું બિલ આપવામાં આવશે. જેની નોંધ લેવી.
 ચાલુ વર્ષે પ્રથમ સત્ર માં જ  પુસ્તકો લઇ લેવાના છે. (પરિપત્ર થયેલ છે).



આ પુસ્તકો ની યાદી નું કેટલોગ નીચેની લીંક પરથી મેળવો..

-: સંપર્ક :- 
નીરજ બુક સ્ટોલ 
શ્રી કષ્ટભંજન કોર્નર 
શિવના મંદિરવાળી શેરી
ઘનશ્યામ નગર 
ગઢડા રોડ
બોટાદ
મોબાઈલ નંબર ૮૧૫૬૦ ૯૦૦૨૬ - ૮૧૫૬૦ ૯૦૦૨૭

GUJARATI BOOK SHOP  
+91 7698 9414 88 
WWW.GUJARATIBOOKSHOP.IN 
care.gujaratibookshop@gmail.com