નમસ્કાર મિત્રો
આ www.gujaratibookshop.in વેબસાઈટ માં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત માં ઘણા બધા લેખકો અને કવિઓ મોજુદ છે. તેઓ પુસ્તકો છપાવે પણ છે. પબ્લીશ પણ કરે છે. પરંતુ પુરતું માર્કેટિંગ તથા પેમેન્ટ જેવા પ્રશ્નો થી વિચારો ના વૃંદાવન માં વિચરનારો કવિ - લેખક માર્કેટિંગ કરતો થઇ જાય છે અને પોતાની શક્તિ અને સમય તેમાં બરબાદ કરે છે તો આવા લેખકો અને કવિઓ માટે આ વેબસાઈટ સારી પુરવાર થશે. આ એક વેબસાઈટ નહિ પરંતુ એક પ્લેટફોર્મ છે. અમે આપના પુસ્તકો વેચી ને આપનો વ્યવહાર સરળ બનાવીશું. અમે અહી આપના વિચારો ને દુનિયા સમક્ષ પહોચાડવા માટે આપને મોકો આપી રહ્યા છીએ કે તમે પણ અમારી સાથે જોડાવ અને સાથે મળીને કાર્ય કરીએ.. તો આવો મિત્રો અમે તમારી રાહ જોઈએ છીએ. વધુ માહિતી માટે ....
GUJARATI BOOK SHOP
Custmer care-- mo. +91 7698 941 488 (MON to FRI - 11:00 to 5:00)
CONTACT WHATSAPP mo. +91 7698 941 488
Email id- care.gujaratibookshop@gmail.com
GUJARATI BOOK SHOP
Custmer care-- mo. +91 7698 941 488 (MON to FRI - 11:00 to 5:00)
CONTACT WHATSAPP mo. +91 7698 941 488
Email id- care.gujaratibookshop@gmail.com
આપ નીચેનું ફોર્મ ભરો.