નમસ્કાર આપની ગુજરાતી બૂક શોપ માં આપનું હાર્દિક સ્વાગત છે. યોગ્ય દિશામાં લીધેલું પગલું તમને સફળતા તરફ લઇ જાય છે. અહી આપની પસંદગી ના પુસ્તકો મળી રહે તેવો અમારો પ્રયાસ છે. પુસ્તકોમાં કરેલો ખર્ચ એ ખરેખર એક સારા વ્યક્તિત્વ નિર્માણ માટેનું રોકાણ છે. આપના બાળકને વારસામાં પૈસા નહિ પણ એક સારું પુસ્તકાલય આપવા માટે અમારી વેબસાઈટ આપને ઉપયોગી થશે તેવી આશા રાખીએ છીએ. www.gujaratibookshop.in પર ગુજરાતના સારા મેગેઝીન નું લવાજમ પણ સ્વીકારવામાં આવે છે.

About us

નમસ્કાર
www.gujaratibookshop.in ની મુલાકાત લેવા માટે આપનો ખુબ ખુબ આભાર...
અમે અહી આપની સેવામાં અમે ઉપસ્થિત છીએ. આ એક વેબસાઈટ નહિ પરંતુ એક પ્લેટફોર્મ છે. નવા લેખકો અને કવિઓ માટે આ વેબસાઈટ ઉત્તમ તક પૂરી પાડશે. આવા ઉત્તમ વિચારો થકી આ વેબસાઈટ નો જન્મ થયો છે. આ વેબસાઈટ એ કોમર્શીયલ બેઝ પર નહિ પરંતુ સેવાના ભાગ રૂપે શરુ કરવામાં આવી છે. આ ભગીરથ કાર્ય માં આપનો સહકાર ખુબ જ અનિવાર્ય બની રહે તેમ છે તો આવો અને અમારી સાથે જોડાવ........ આપના દ્વારા લખાયેલા અને પબ્લીશ કરેલા પુસ્તકો અમે અમારી વેબસાઈટ પર મુકીને સેલિંગ કરી આપીશું.