નમસ્કાર આપની ગુજરાતી બૂક શોપ માં આપનું હાર્દિક સ્વાગત છે. યોગ્ય દિશામાં લીધેલું પગલું તમને સફળતા તરફ લઇ જાય છે. અહી આપની પસંદગી ના પુસ્તકો મળી રહે તેવો અમારો પ્રયાસ છે. પુસ્તકોમાં કરેલો ખર્ચ એ ખરેખર એક સારા વ્યક્તિત્વ નિર્માણ માટેનું રોકાણ છે. આપના બાળકને વારસામાં પૈસા નહિ પણ એક સારું પુસ્તકાલય આપવા માટે અમારી વેબસાઈટ આપને ઉપયોગી થશે તેવી આશા રાખીએ છીએ. www.gujaratibookshop.in પર ગુજરાતના સારા મેગેઝીન નું લવાજમ પણ સ્વીકારવામાં આવે છે.

HOW TO PAYMENT ( પેમેન્ટ કેવી રીતે કરશો?)

પેમેન્ટ કેવી રીતે કરશો?
       
www.gujaratibookshop.in આપનું હાર્દિક સ્વાગત કરે છે...
        આજના યુગ માં ઓનલાઈન પેમેન્ટ કરવું ખુબ જ સહેલું અને સસ્તું છે. અમે આશા રાખીએ કે આપ નીચે મુજબના સ્ટેપ અનુસરીને અમારી સાથે ખરીદી નો આનંદ લઇ શકશો..
        સૌ પ્રથમ તમારું નામ, એડ્રેસ , ઇમેલ એડ્રેસ, સંપર્ક નંબર તથા પેમેન્ટ શેના માટે કરો છો તે નીચે મુજબ નું ફોર્મ ભરો..

       ફોર્મ ભર્યા બાદ SUBMIT  કરો. SUBMIT  કર્યા પછી નીચે મુજબ નીચે મુજબ નો સંદેશો આવશે....




      હવે નીચે મુજબ નું બટન પર ક્લિક કરો..




         ત્યારબાદ હવે નીચે મુજબનું નવું પેજ ખુલશે જેમાં તમે જે બૂક પસંદ કરી છે તેનું નામ તેમજ કિંમત દેખાડશે ... તેમાં CUSTMER NAME  માં તમારું નામ લખો..જો એડ્રેસ લખવાનો વિકલ્પ હોય તો તમારું એડ્રેસ લખો. નામ અને એડ્રેસ લખી ગયા બાદ MAKE PAYMENT પર ક્લિક કરો.






          MAKE PAYMENT ક્લિક કર્યા બાદ નીચે મુજબનું પેજ આવશે. હવે તમારે payumoney તમારું એક એકાઉન્ટ બનાવવાનું રહેશે. સૌ પ્રથમ તમારે I am new to payumoney સિલેક્ટ કરવાનું રહેશે. અને તેમાં ઇમેલ આઈડી, મોબાઈલ નંબર અને એક નવો પાસવર્ડ ક્રિયેટ કરવાનો રહેશે. જે તમે નીચે જોઈ શકો છો. આ પ્રક્રિયા ફક્ત એક જ વાર કરવાની રહેશે. ત્યારબાદ I AGREE TO PAYUMONEY TERMS & CONDITIONS ના ચેક બોક્ષ્ માં ખરાની નિશાની કરી CONTINUE પર ક્લિક કરો. જો તમે પહેલેથી જ PAYUMONEY  ના રજીસ્ટર્ડ યુઝર છો તો તમારે I HAVE PAYUMONEY PASSWORD પર ક્લિક કરીને  તમારે ફક્ત તમારું રજીસ્ટર્ડ કરેલું ઇમેલ આઈડી અને તમારો પાસવર્ડ લખીને CONTINUE પર ક્લિક કરવાનું રહેશે.





        આપે CONTINUE પર ક્લિક કર્યા બાદ એક નવું પેજ ખુલશે જેમાં તમારે શેના વડે પેમેન્ટ કરવું તેના વિકલ્પ બતાવવામાં આવશે.

Ø જો આપની પાસે ક્રેડીટ કાર્ડ હોય તો CREDIT CARD વિકલ્પ સિલેક્ટ કરી માહિતી ભરો.

Ø જો આપની પાસે ડેબિટ કાર્ડ અથવા એ.ટી.એમ. (A.T.M.) કાર્ડ હોય તો ડેબિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો.
જેમાં નીચે મુજબ આપના DEBIT/ATM CARD  પર લખેલ ૧૬ આકડાનો નંબર લખો. પછી તમારા કાર્ડ ની EXPAIRY DATE લખો. ત્યાર બાદ આપના DEBIT/ATM CARD પાછળ લખેલ ૩ આકડાનો CVV  નંબર લખો. આટલું કર્યા બાદ MAKE PAYMENT પર ક્લિક કરો.

Ø જો આપ NET BANKING નો ઉપયોગ કરતા હોય તો NET BANKING વિકલ્પ સિલેક્ટ કરો.
તેમાં આપ જે પણ બેંક નું નેટ બેન્કિંગનું લિસ્ટ જોવા મળશે. તેમાંથી તમે જે વાપરતા હોય તે બેંક સિલેક્ટ કરી MAKE PAYMENT પર ક્લિક કરવાનું રહેશે.





        ત્યારબાદ MAKE PAYMENT પર ક્લિક કરશો એટલે આપનું જે બેંક માં એકાઉન્ટ હશે તે બેંક નું પેજ ઓપન થશે અને ત્યારબાદ આપની બેંક ની વ્યવસ્થા પ્રમાણે જે સ્ટેપ અનુસરવાના થાય તે મુજબ કરશો એટલે આપનું પેમેન્ટ થઇ જશે. અને આપના કોમ્પુટર સ્ક્રીન પર સકસેસફુલી નો મેસેજ પણ આવી જશે. પેમેન્ટ થઇ જશે એટલે આપને ઇમેલ દ્વારા પણ જાણ થશે. અને ગુજરાતી બૂક શોપ દ્વારા આપને આપની પુસ્તક ખરીદી નું બિલ પણ ઇમેલ કરવામાં આવશે. અને આપે ખરીદેલ પુસ્તક આપના સરનામે મોક્લી આપવામાં આવશે..

     ઉપર ના સ્ટેપ લેતી વખતે ક્યાય પણ તમે અટકાવ તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

-:સંપર્ક:-

GUJARATI BOOK SHOP
MO. +91 769 894 1488*
*CALL  ONLY  MONDAY TO FRIDAY 11:00 TO 5:00
*WHATSAPP ANY TIME